એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તુરિયામાં આવતા પીળો મોઝેક વાયરસનો રોગ
👉 આ વાયરસથી રોગ તુરિયામા ૩૦ થી ૪૦% જેટલું નુકસાન કરે છે. આ વાયરસથી પાન ઉપર પીળા ડાઘા અને પાન કોકડાઇ જાય છે. 👉 આ વાયરસ ફક્ત સફેદમાખીથી જ ફેલાતો હોય છે. જો આપની વાડીમાં આવા રોગવાળા છોડ દેખાતા હો તો તેમને સત્વરે કાઢી નાંખી નાશ કરવા. 👉 આ વેલાવાળા પાકમાં સફેદમાખી માટે કોઇ દવા ભલામણ નથી પરંતું ખેડૂતો સફેદમાખી માટે કોઇ પણ લીમડા આધારિત મળતી તૈયાર દવા ૧૫ મિલિ (૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ- ૦.૧૫% ઇસી) અથવા લીમડાનું તેલ ૫૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી અસરકારક નિયંત્રણ મેળવી શકે છે. 👉 જણાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-654,AGS-CP-653&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
5
અન્ય લેખો