AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારી સ્કાયમેટ
તીડનો હુમલો, ભારત પર એક મોટા ભય નો સંકેત !
જો ચોમાસા પહેલા તીડનો પ્રકોપ રોકવામાં નહીં આવે તો ભારત ના પાક અને ખાદ્ય પર આવી શકે છે ખતરો. નિષ્ણાંતોના મતે ચોમાસામાં તેમને અનુકૂળ વાતાવરણ મળશે ત્યારે તેઓનું મોટા પાયે પ્રજનન થશે ત્યારે સૌથી મોટા પાયે ખરીફ પાક વાવેતર અને તૈયાર થાય તે પહેલાં અસલી હુમલો જોવા મળશે. આ હુમલો રાજસ્થાનથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશા સુધીના ઘણા રાજ્યો પ્રભાવિત થશે.
14
0
અન્ય લેખો