AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
તાડપત્રી ખરીદવા માટે મળશે સહાય
👨🏻‍🌾ખેડૂતો માટે આવી એક શાનદાર યોજના જેમાં તમે પણ લાભ લઈ શકો છો,તાડપત્રી ખરીદવા માટે સરકાર આપશે મોટી સહાય અને હાલ માં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો ચાલો જાણીએ કોને મળશે લાભ અને યોજનાની તમામ વિગત જાણવા માટે,વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ. 👉સંદર્ભ :-Nakum Harish ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
38
0
અન્ય લેખો