AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલ માં વૃદ્ધિ વિકાસ અને તેલ ની ટકાવારી વધારવા....
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તલ માં વૃદ્ધિ વિકાસ અને તેલ ની ટકાવારી વધારવા....
ખેડુત ભાઇઓ, તલ પાકની સારી વૃદ્ધિ વિકાસ માટે હ્યુમિક એસિડ 95% @ 15 ગ્રામ + પાણી દ્રાવ્ય ખાતર NPK 19:19:19 @ 75 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો. તથા તલ એ તેલીબિયા વર્ગીય પાક હોવાથી સલ્ફર 90% @3 કિલો પ્રતિ એકર મુજબ આપવું. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
34
14
અન્ય લેખો