AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલ માં ભૂતિયા ફૂદાની ઇયળથી નુકસાન !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તલ માં ભૂતિયા ફૂદાની ઇયળથી નુકસાન !
👉 આપે કરેલ ઉનાળુ તલમાં આ ભૂતિયા ફૂદાની ઇયળ નુકસાન કરી શકે છે. 👉 આ ઇયળ મોટા કદની હોવાથી સહેલાઇથી ઓળખી શકાય છે. 👉 ઇયળ ખૂબ જ ખાઉધરી હોવાથી છોડ ઉપર ફક્ત પાનની નસ જ બાકી રહે છે અને બાકીનો બધો જ ભાગ ખવાઇ જાય છે. 👉 આવી નજરે ચડતી ઇયળોને હાથથી વીણી લઇ નાશ કરવી. 👉 ઉપદ્રવની શરુઆતમાં કોઇ પણ લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો. 👉 ઉપદ્રવ વધુ જણાય તો ક્વિનાલફોસ ૨૫ ઇસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
7
અન્ય લેખો