ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તલ ના પાકમાં ઉત્પાદન માં થશે વધારો
🌟જે ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કર્યું છે તેવા ખેડૂત મિત્રોને હાલના સમયમાં તલના પાકમાં ફાલ- ફૂલ આવના ચાલુ હશે, ફૂલ- ફાલ ખરતા અટકાવા અને બૈઢામાં દાણા મોટા અને ગુણવત્તા યુક્ત ભરાય એના માટે એગ્રોસ્ટાર લાવ્યું છે નેનોવિટા સીએ 11 ને 40 મિલી સાથે નેનોવિટા બી10 ને 40 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરી ને છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!