આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તલમાં ગાઠીયા માખી નુકસાન
તલમાં ગાઠીયા માખી નુકસાન: નુકસાન પામેલ ફૂલમાંથી બૈઢા ન બનતા ગોળ આકારનો વિકૃત ઉપસેલો ભાગ બને છે જે પીપળના ફળ જેવો હોવાથી તેને ખેડૂતો તેને “પેપડીનો રોગ” પણ કહે છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
62
2
અન્ય લેખો