એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તલને નુકસાન કરતી આ ભૂતિયા ફૂંદાને ઇયળને ઓળખો !
આ જીવાતની ઇયળ મોટા કદની લીલા રંગની હોય છે અને તે છોડના પાન ખાઇને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો નુકસાન પામેલ છોડમાં ફકત પાનની નસ બાકી રહે છે. ઓછી માત્રામાં હોય તો હાથથી વીણી નાશ કરવી, એકાદ પ્રકાશ પિંજર ગોઠવવું અને ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો. ઈયળ મોટી હોવાથી દવાની અસર ઝડપથી થતી નથી. આનું પુખ્ત કિટક મધમાખી મધપૂડામાંથી મધ ચૂંસી લે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
1
અન્ય લેખો