એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
તરબૂચ માં તળછારો રોગનો કરો ખાત્મો !
શરુઆતમાં પાન ઉપર પીળા રંગની ફોલ્લીઓ (ડાઘા) દેખાય છે જે પાકની પ્રકાશંશ્લેષણની ક્રિયાને અવરોધે છે. ફૂગની વૃધ્ધિ વધતા પાનની બન્ને બાજુએ અને પર્ણદંડ ઉપર સફેદ ફૂગ અને બીજકણો (સફેદ પાવડર) ઉભરી આવે છે. આવા છોડનો વિકાસ અટકી પડતો હોય છે. પાન ખરી પડતા લાગેલ ફળ ઉપર સૂર્યતાપની અવળી અસર થતી હોય છે. આ રોગના અટકાવ માટે ટેટ્રાકોનાઝોલ ૩.૮% ડબલ્યુ/ડબલ્યુ ૨૦ મિલિ અથવા એઝોક્ષીસ્ટ્રોબીન ૪.૮% + ક્લોરોથેલોનીલ ૪૦% એસસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
9
4
અન્ય લેખો