સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
તરબૂચ માં છંટકાવ વ્યવસ્થાપન !
👉 વાવેતર પછી 10-15 દિવસમાં, 19: 19:19 @ 2.5 ગ્રામ + સૂક્ષ્મ પોષક તત્વ 1 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરો. 👉 તે પછી, ફૂલ અવસ્થામાં 30 દિવસ પછી - બોરોન @15 ગ્રામ + પુષ્ટિ ચીલેટેડ કેલ્શિયમ 10 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરો. 👉 ફળ અવસ્થામાં, 00:52:34 @ 2.5 ગ્રામ + સૂક્ષ્મ પોષકતત્ત્વ (ગ્રેડ 4) 1 ગ્રામ પ્રતિ લિટર છંટકાવ કરો. 👉 જ્યારે ફળ પાકે ત્યારે, 13:00:45 @ 2.5 ગ્રામ, તથા કેલ્શિયમ નાઇટ્રેટ @2.5 ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે અલગ અલગ છાંટવું જોઈએ. દરેક છંટકાવ પછી 4 દિવસનું અંતર રાખવું જરૂરી છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
15
3
અન્ય લેખો