AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તરબૂચ ની લણણી !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબૂચ ની લણણી !
ખેડૂત મિત્રો, આપણે તરબૂચ ની લણણી નીચે મુજબ ના લક્ષણો દેખાય ત્યારે કાપણી કરવી. 👉 ફળનાં ટીંડા ના ભાગ લીસ્સો અને બિલકુલ રૂવાટી વિનાનો દેખાય. 👉 પ્રકાંડના છોડ પરના વેલતંતુ ( ટેન્ડ્રીલ ) સુકાવા માંડે 👉 જમીનને અડેલ ફળના ભાગની છાલનો રંગ ચળકતો પીળાશ પડતો જોવા મળે ત્યારે લણણી કરવી. 👉 ફળને આંગળીના ટકોરો મારતા ધેરોબોટો અવાજ આવે તો તે ફળ પરિપક્વ છે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
3
અન્ય લેખો