એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબૂચ ની લણણી !
ખેડૂત મિત્રો, આપણે તરબૂચ ની લણણી નીચે મુજબ ના લક્ષણો દેખાય ત્યારે કાપણી કરવી.
👉 ફળનાં ટીંડા ના ભાગ લીસ્સો અને બિલકુલ રૂવાટી વિનાનો દેખાય.
👉 પ્રકાંડના છોડ પરના વેલતંતુ ( ટેન્ડ્રીલ ) સુકાવા માંડે
👉 જમીનને અડેલ ફળના ભાગની છાલનો રંગ ચળકતો પીળાશ પડતો જોવા મળે ત્યારે લણણી કરવી.
👉 ફળને આંગળીના ટકોરો મારતા ધેરોબોટો અવાજ આવે તો તે ફળ પરિપક્વ છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.