AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહAgroStar India
તરબૂચ ના વધુ ઉત્પાદન માટે જાણો દ્રાવ્ય ખાતર નું સમયપત્રક !
ખેડૂત મિત્રો, તરબૂચના પાકમાં વાવેતર સમયે યોગ્ય વૃદ્ધિ વિકાસ માટે કયું અને કેટલું ખાતર આપવું જોઈએ. તરબૂચના પાકમાં પાણીમાં દ્રાવ્ય ખાતર છે ખુબ જ જરૂરી તો કેટલા દિવસે, કયું ખાતર અને કેટલું આપવું જોઈએ અને તરબૂચના પાકનો મહત્વનો તબક્કો એટલે પિયત વ્યવસ્થાપન કઈ રીતે કરવું તે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
41
5