સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તરબૂચ ના વધુ ઉત્પાદન માટે જાણો ખાતર વ્યવસ્થાપન સમયપત્રક !
તરબૂચ ના વધુ ઉત્પાદન માટે જાણો ખાતર વ્યવસ્થાપન સમયપત્રક ! તરબૂચના પાકના સારા અને ઉત્સાહી વિકાસ અને વધુ ઉત્પાદન લેવા માટે પાકમાં યોગ્ય ખાતર અને પાણીનું વ્યવસ્થાપન ખુબ જરૂરી છે. ખાતર વ્યવસ્થાપન: જમીનના પરીક્ષણો અનુસાર પાકને રાસાયણિક ખાતરો અને સુક્ષ્મ પોષકતત્ત્વો આપવા જરૂરી છે. જેમકે, પાકની યોગ્ય અને ઉત્સાહી વૃદ્ધિ માટે, લીંબોળીનો ખોળ @ 1 બેગ, સિંગલ સુપર ફોસ્ફેટ ૧૫૦ કિલો, પોટાશ @ ૫૦ કિલો પ્રતિ એકરના દરે વાવેતર સમયે આપવું જોઈએ.આ પછી, પાકના તબક્કા અનુસાર અને જરૂરિયાત મુજબ, ટપક-સિંચાઇ દ્વારા દ્રાવ્ય ખાતરોની ભલામણ મુજબ આપો. દિવસ ખાતર નું નામ પ્રમાણ પ્રતિ એકર ઉગાવાના 10 થી 20 દિવસ સુધી 19:19:19 1 કિલો પ્રતિ એકર / પ્રતિ દિવસ 20 થી 35 દિવસ 12:61:00 1.5 કિલો પ્રતિ એકર / પ્રતિ દિવસ 30 થી 50 દિવસ કેલ્શિયમ નાઇટ્રેટ 5 કિલો પ્રતિ એકર 2 વખત આપવું 35 થી 45 દિવસ 00:52:34 1.5 કિલો પ્રતિ એકર / પ્રતિ દિવસ દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-434,AGS-CP-597,AGS-CP-193,AGS-AGS-CN-184, AGS-CN-368, AGS-CN-369, AGS-CN-372, AGS-CN-301&pageName= ક્લિક કરો. અગાઉ નું ખાતર સમયપત્રક અને ઉપયોગી માહિતી જાણવા માટે જોડાયેલ રહો એગ્રોસ્ટાર એપ સાથે અને આજે જ કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
42
23
અન્ય લેખો