AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તરબૂચમાં ઇયળથી થતું નુકસાન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તરબૂચમાં ઇયળથી થતું નુકસાન
વાતાવરણ અનૂકુળ મળતા ઇયળ તડબૂચની છાલ કોરી ખાય છે. કેટલીકવાર ફળ ઉપર કાણૂં પાડી અંદરના ગર્ભને પણ નુકસાન કરતી હોય છે. પરિણામે ફળની ગુણવત્તા બગડતા સારા ભાવ મળતા નથી. આવી ઇયળનો ઉપદ્રવ દેખાય કે તરત જ લીમડા આધારિત દવા ૨૦ મિલિ (૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી) દવા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. દવા છાંટતા પહેલા મોટી ઇયળો હાથથી વીણી લઇ નાશ કરવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
1
અન્ય લેખો