ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબુચનો લાલ રંગ,કરાવે વધુ કમાણી
🍉આજના વિડિઓ માં આપણે વાત કરીશું ઉનાળું ઋતુ નો અગત્ય નો પાક અને ટૂંકા ગાળે વધુ કમાણી કરી આપે તેવો પાક એટલે તરબૂચ નો પાક ! તો આ તરબૂચ ના પાકને કેવા પ્રકાર ની જમીન અનુકૂળ આવે? કેવી જમીન ની તૈયારી કરવી જોઈએ? કેવી આબોહવા અનુકૂળ આવે? અને યોગ્ય ખાતર ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું? આવી તમામ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.