AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
તમે SSP ખાતર આપો જ છો, તો ફાયદા વિશે જાણી લો !
👨‍🌾 ખેડૂત ભાઈઓ, તમે કોઈ પણ પાકની વાવણી કરતી સમયે પાયામાં ખાતર આપતા હોય છે, તો પાયાના ખાતરમાં તમે SSP ખાતરનો ઉપયોગ કરતા હશો તો આ ખાતર આપવાથી તમારા પાકમાં કેટલા ફાયદા થાય છે તે વિશે જુઓ આ વિડિઓમાં ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
44
7