આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તમે ક્યારે કોબીજનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છો?
નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં કોબીજ રોપવાની ભલામણ છે. આ સમયે રોપવાથી કોબીજમાં મોલો અને દડો કોરી ખાનાર ઇયળનું પ્રમાણ નહિવત હોય છે. મોડી કરેલ રોપણીમાં આ બન્ને જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. આમ ભલામણ સમયે રોપવાથી દવાનો ખર્ચ મહદઅંશે ઘટાડી શકાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
40
0
અન્ય લેખો