AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીગુરુ માસ્ટરજી
તમારી સબસીડી મંજુર થઇ કે નહીં, જાણો બે મિનિટમાં !!!
📢 સરકાર ખેડૂતોને અલગ અલગ ઘટકો માટે સહાય ધોરણ માટે સબસિડી આપે છે અને આ માટે ખેડૂતો પાસે થી અરજી મંગાવામાં આવે છે અને આ સહાય મેળવવા માટે લાખોની સંખ્યામાં અરજી આવે છે, પણ, આ અરજી મંજુર થઇ છે કે નહીં અરજી પ્રક્રિયા ની શું છે સ્થિતિ એ હવે ખેડૂતો હવે જાતે જ સ્થિતિ ચેક કરી શકે છે. તો ચાલો આ વિડીયોમાં કેવી રીતે તમે અરજી ની સ્થિતિ ચેક કરી શકો છો જુઓ વિડીયો અને શેર કરો અન્ય મિત્રોને. 👉 સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
51
14