સમાચારNakum Harish
તમારી પાસે છે રાશનકાર્ડ તો જાણો આ 5 માહિતી !
સરકાર રાશનકાર્ડ ધારકો માટે અનાજ ની સુવિધા સાથે અન્ય પણ ઘણી સુવિધા આપે છે અને મહિના નું મફત રાશનમાં પણ ઘણી સહાય મળે છે તો હવે કેટલીક 5 વધુ સુવિધા મળશે, તો કઈ સુવિધા છે અને ક્યાં મળશે અને કેટલા મહિના સુધી મળશે મફત સહાય, તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં.
આજ નો પ્રશ્ન : આપ શ્રી રાશનકાર્ડ થકી આવી સુવિધાનો લાભ મેળવો છો?
સંદર્ભ : Nakum Harish,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.