ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સમાચારઝી ન્યુઝ
તમારી પાસે છે ખાસ જુનવાણી સિક્કો તો ઘરે બેઠા બની શકો છો લાખોપતિ !
👉 આજે તમારી પાસે અવસર ખુદ ચાલીને આવ્યો છે. આ અવસરનો લાભ લઈને તમે ધનવાન બની શકો છો. તમારે આ ખાસ 25 પૈસાના સિક્કાને વેચવા પડશેચ. આ સિક્કાની મદદથી તમારૂ લાખોપતિ બનવાનું સપનુ પૂરુ થઈ શકે છે. તેમાં સૌથી ખાસ વાત છે કે તે માટે તમારે કંઈ કરવાનું નથી. માત્ર તમારી પાસે આ સિક્કા હોવા જરૂરી છે. જો તમારી પાસે આ ખાસ સિક્કા છે તો તમને સીધા 1.5 લાખ રૂપિયા મળી શકે છે. તમારે આ સિક્કાનો ફોટો વેબસાઇટ પર અપલોડ કરવાનો છે. અપલોડ કર્યા બાદ લોકો આ સિક્કા પર બોલી લવાગશે. જે વ્યક્તિ વધુ પૈસા ઓફર કરે તેને તમે આ સિક્કા વેચી શકો છો. આવો અમે તમને અહીં જણાવીએ ખરેખર તમારે શું કરવાનું છે અને કઈ રીતે તમે પૈસા બનાવી શકો છો? ક્યો સિક્કો તમને બનાવશે લાખોપતિ? 👉 મીડિયા રિપોર્ટ પ્રમાણે જૂના સિક્કા અને નોટની ઈન્ડિયામાર્ટ ડોટ કોમ પર બોલી મંગાવવામાં આવી રહી છે. જો તમે જૂના સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ રાખો છો તો તમે લાખોપતિ બની શકો છો. આ માટે તમારી પાસે 25 પૈસાનો સિક્કો હોવો જોઈએ, જેનો કલર ચાંદી જેવો હોવો જોઈએ. કેટલા પૈસા મળી શકે છે? 👉 આ બોલીમાં તમે 1.5 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. આ સિવાય બોલી લગાવવા દરમિયાન નેગોશિએટ પણ કરી શકો છો. એટલે કે તમે વધુ પૈસા કમાઈ શકો છો. આ ખાસ સિક્કાને ક્યાં વેચશો? 👉 તમને જણાવી દઈએ કે તમારે આ ખાસ સિક્કાને ઈન્ડિયામાર્ટની વેબસાઇટ પર અપલોડ કરવા પડશે. ત્યારબાદ તમે સિક્કા ઘરે બેસી વેચી શકો છો. આ પ્લેટફોર્મ પર તમને ખાસ પ્રકારની નોટ માટે પણ પૈસા મળશે. તમે ખાસ પ્રકારની નોટને પણ આ સાઇટ્સ પર બોલી લગાવી પૈસા બનાવી શકો છો. જેના બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે. 5 પૈસા અને 10 પૈસાના આ સિક્કા બનાવી શકે છે રૂપિયા 👉 તમે 5 પૈસા અને 10 પૈસાના સિક્કાથી પણ પૈસા બની શકો છો, અહીં શરત તે છે કે તમારી પાસે આ સિક્કા હોવા જોઈએ, જેના પર માં વૈષ્ણો દેવીની તસવીર છાપી હોય. જો તમારી પાસે માં વૈષ્ણો દેવીની તસવીરવાળા 5 અને 5 પૈસાના સિક્કા છે તો તમે તેને વેચી શકો છો. આ સિક્કા 2002માં જારી કરવામાં આવ્યા હોય. માતા રાનીની તસવીર છાપી હોવાથી આ સિક્કા ભાગ્યકારક માનવામાં આવે છે. માં વૈષ્ણો દેવીની પૂજા હિન્દૂ ધર્મમાં થાય છે. તેથી લોકો માં વૈષ્ણો દેવીની તસવીરવાળા સિક્કા પર વધુ પૈસા ખર્ચ કરી રહ્યાં છે. આ ખાસ નોટ વેચીને બનાવી શકો છો હજારો રૂપિયા 👉 આ ખાસ પ્રકારની નોટનું ચલણ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવતું હતું, જેના વિશે હવે કોઈને જાણકારી નથી. પહેલા દસની નોટ પર અશોક ચક્ર છપાયેલું હતું. આ નોટ હવે મુશ્કેલીથી મળે છે. પરંતુ તમારી પાસે આ ખાસ નોટ છે તો તમારૂ ભાગ્ય ચમકી શકે છે. તમને એક નોટના બદલામાં 20-25 હજાર રૂપિયા મળી શકે છે. સારી વાત છે કે આ નોટ્સને તમે ઘરે બેસી વેચી શકો છો. તમે આ નોટ અને સિક્કાને આ વેબસાઇટ પર વેચી શકો છો. 👉 http://dir.indiamart.com/impact/old-coins.html 👉 http://in.pinterest.com/0808410520/sell-old-coins/ 👉 www.indiancurrencies.com 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
64
18
સંબંધિત લેખ