મહેસૂલ વિભાગગુરુ માસ્ટરજી
તમારી જમીન પર બોજો તો નથી ને ? જાણો ઓનલાઇન !
👨🌾 આજ ના ખેતી દસ્તાવેજ ને ઉપયોગી વધુ એક વિડીયો માં આપણે જાણીશું જમીન પર કોઈ બોજો છે કે નહીં એટલે કે લેણું છે કે નહીં, ક્યારેક કોઈ ખેડૂત ને આ બાબત માં વધુ ખ્યાલ નથી આવતો કે તેમની જમીન પર બોજો છે કે નહીં જો છે તો કેવી રીતે સરળતા થી મોબાઈલ થી જાણી શકાય, તો ચિંતા નહીં આ વિડીયો જુઓ અને જાણો ખાસ ઉપયોગી માહિતી અને અન્ય મિત્રો ને જરૂરથી શેર કરશો.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.