કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
તમારી જમીન પર પડેલ નોંધ જુઓ ઓનલાઈન !
ખેડૂત મિત્રો, આપણી જમીન ના ડોક્યુમેન્ટ માં કોઈ ફેરફાર કરાવીએ જેમ કે ક્યારેક વારસાઈ બદલવાની થાય, હયાતી ઉમેરવામાં આવે કે હક કમી કરવામાં આવે ત્યારે તેની નોંધ પાડવામાં આવે છે, પણ કાચી નોંધ કે પાકી નોંધ થઇ કે નહીં તે માટે આપણે ઓફિસે જવું પડે છે પણ આજ નો આ વિડીયો જોઈ તમે હવે ઘરે બેઠા નોંધ ની સંપૂર્ણ માહિતી જાણી શકાય. શું છે આ પ્રોસેસ અને કેવી રીતે જોઈ શકાય જાણવા માટે જુઓ આ વિડીયો.
👉 SBI માત્ર 156 રૂપિયામાં આપી રહી છે બેસ્ટ પોલિસી આર્ટિકલ વાંચવા માટે ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210416_GJ_HEALTH_4PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : VTV ન્યૂઝ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.