AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાSarkari Yojana Bharti
તમારી જમીન ની જંત્રી કિંમત જાણો ઓનલાઇન !
👨‍🌾 ખેડૂત મિત્રો ક્યારેક જમીન ખરીદી પણ કરે છે તો ક્યારેક જમીન નું વેચાણ પણ કરવું પડતું હોય છે પણ બંન્નેમાં એક દસ્તાવેજી રૂપી હાજરી હોય છે જંત્રી કિંમતની. કેટલાક ખેડૂતો આ જંત્રી કિંમત થી ખુબ જ ઊંડી માહિતી હશે પણ કેટલાક ખેડૂતો ને પોતાની જમીનની જંત્રી સરકાર ની નજરમાં કેટલી છે એ જાણતા નથી, તો આ વિડીયોમાં આપણે જાણશું કેવી રીતે જંત્રી કિંમત ઓનલાઇન જોઈ શકાય છે અને કેવી રીતે ગણતરી થાય છે, તો જુઓ અને આ માહિતી અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં. 📝 ખેડૂત મિત્રો શું તમે જંત્રી વિષે પહેલા જાણતાં હતાં કે નહીં અમને જરૂરથી જણાવશો. સંદર્ભ : Sarkari Yojana Bharti, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
39
13