AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખગુરુ માસ્ટરજી
તમારી જમીન કોઈએ પચાવી પાડી છે, તો કરી અહીંયા અરજી !
ખેડૂત મિત્રો, માટે તેમની જમીન એટલે જમીન પર નું સ્વર્ગ અને તેમાં કોઈક ખોટો કબ્જે કે પચાવી પાડેતો થઇ રહી વાત ! પણ ક્યારેક ખોટી રીતે પચાવી પડતા પણ ખેડૂતો ને યોગ્ય માર્ગદર્શન ન હોવાથી જમીન ગુમાવવાનો વારો આવતો હતો, પણ હવે આવા કીસ્સોમાં તમે યોગ્ય ફરિયાદ કરી શકો છો. કેવી રીતે કરવાની પ્રક્રિયા, ક્યાં કરવાની અરજી તમામ માહિતી જાણીયે આ વિડીયો માં, જાણ્યું હશે તો કોઈને જણાવી શકશો તો જુઓ આ વિડીયો અને કરો શેર અન્ય મિત્રો ને. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4