કૃષિ વાર્તાTrick Gujarati
તમારી જમીનનો નકશો જુઓ તમારા જ ફોનમાં !
ખેડૂત મિત્રો, તમે તમારી જમીનનો નકશો ઘરે બેઠા ફોનમાં જ જોવા માંગો છો?? કોણ જોવા ન માંગે.... તો આ માટે જ લાવ્યા છીએ ખાસ વિડીયો જે તમને કેવી રીતે ફોનમાં જ ખેતર જમીનનો નકશો જોઈ શકાય તેની માહિતી આપવામાં આવી છે, તો જુઓ આ વિડીયો અને જાણો માહિતી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Trick Gujarati,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.