ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
તમારા પ્રશ્નો / આઈડિયા પહોંચાડો પીએમ મોદી સુધી !
ખેડૂત મિત્રો, હવે તમે તમારા પ્રશ્નો, વિચાર કે અન્ય વાત સીધી જ ભારત ના પીએમ સુધી પહોંચાડી શકો છો અને તે આવનાર મન ની વાત માટે તમારા મંતવ્યો પણ મંગાવ્યા છે. આપણે સૌ જાણીયે છીએ કે હવે ટૂંક સમય માં બજેટ રજુ થશે જો તમે તેના વિષે કોઈ રજૂઆત કરવા માંગો છો કે કઈ અન્ય તમે તમારા વિચારો 28 જાન્યુઆરી સુધી પહોંચાડી શકો છો અને જો યોગ્ય લાગશે તો તમારા વિચાર પર પીએમ રેડિયો પર ચર્ચા કરશે. હવે તમારે તમારા પ્રશ્નો, વિચાર રજુ કરવા માટે આપેલ લિંક પર https://www.mygov.in/group-issue/inviting-ideas-pm-narendra-modis-mann-ki-baat-31st-january-2021/?cbps=1 ક્લિક કરો અને તમારા પ્રશ્નો લખીને મોકલી આપો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
59
11
સંબંધિત લેખ