ગુરુ જ્ઞાનનકુમ હરીશ
તમારા પાક માં આપો ભૂમિકા !!
🎊નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે, તેમણે અત્યાચારી રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. આ દિવસે ગ્રે રંગનું મહત્વ છે, જે પરિવર્તનની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રે તટસ્થતા અને સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે, ગ્રે શાણપણ અને સમાધાનનો રંગ છે. અને ઉત્પાદન વધારવા માટે આપણા કૃષિ ક્ષેત્રે કેટલીક ક્રાંતિ આવી છે.આમાં રાસાયણિક ખાતરનું ઉત્પાદન ગ્રે ક્રાંતિથી શરૂ થયું. તો આજે આપણે વાત કરીશું ભૂમિકા વિશે જે પાકનો વૃદ્ધિ વિકાસ કરાવે અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.વધુ માહિતી માટે જુઓ વિડીયો.
#Helping Farmer Win
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.