તમારા ગ્રામ પંચાયત ના કામો ની વિગતો જાણો 2 જ મિનિટ માં !
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર ને સારી સુવિધા અને સવલત માટે ગ્રામ પંચાયત માં અનેક પ્રકારની ગ્રાન્ટ આપતી હોય છે એ અલગ અલગ યોજના દ્વારા મળતી હોય છે. પણ ગામ માં વસતા અનેકો લોકો ને જાણ નથી હોતી કે તેમની ગ્રામ પંચાયત માં કેટલી યોજના ચાલી રહી છે અને સરકાર કેટલી ગ્રાન્ટ તે પંચાયત ને આપી રહી છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે જાતે જ પોતાના ફોન માં તમામ માહિતી જાણી શકો છો...! તો રાહ શેની જુઓ અને જાણો આ માહિતી !
સંદર્ભ : Tech Khedut.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.