AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તમારા કપાસમાં તીતીઘોડા કે ખપૈડી નથીને? ચેક કરો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તમારા કપાસમાં તીતીઘોડા કે ખપૈડી નથીને? ચેક કરો
વરસાદ પડ્યા પછી અને જે ખેડૂતોની જમીન ગોરાડુ પ્રકારની છે તેવા ખેતરમાં કપાસ ઉગ્યા પછી સામાન્યરીતે ખપૈડી કે તીતીઘોડા કુમળા નાના છોડને નુકસાન કરી બુઠ્ઠો બનાવી દે છે. એકલ દોકલ દેખાતા આવા કિટકોને પકડીને મારી નાંખવા એ જ ઉત્તમ ઉપાય છે. જો આ શક્ય ન બને તો સામાન્ય દવાનો એકાદ છંટકાવ કરી દેવો. નિંદામણયુક્ત ખેતરમાં આવી જીવાત આવવાની શક્યતા રહેલી હોય છે. છોડ મોટા થઇ ગયા હોય તો આવા કિટકોથી થતું નુકસાન નગણ્ય હોય છે, જેથી ખાસ કોઇ પગલાં લેવાની જરૂરીયાત નથી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
2
અન્ય લેખો