AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
તમને જુલાઈ-ઓગસ્ટમાં મળશે વધુ ભાવ!
👉નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજના વિડિઓ માં આપણે કેપ્સિકમ મરચા વિશેની વૈજ્ઞાનિક માહિતી જાણીશું, તે પણ એગ્રોસ્ટારના એગ્રી ડૉ. તુષાર જી પાસેથી. કેપ્સિકમ મરચા ક્યારે રોપવા?? કેપ્સિકમ મરચાનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું? કયા મહિનામાં સૌથી વધુ બજાર કિંમત મળે છે?? આ બધા સવાલોના જવાબ જાણવા માટે આ વિડિઓને અંત સુધી જોજો. 👉સંદર્ભ : AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
19
0
અન્ય લેખો