AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તડબૂચ માં મોઝેક વાઇરસ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તડબૂચ માં મોઝેક વાઇરસ !
આ વિષાણૂજન્ય રોગ તડબૂચમાં મોલો-મશીથી ફેલાય છે. આ વાયરસને કારણે પાન કાબર-ચિતરા થઇ જઇ પાનની નસો વળી ગયેલી દેખાય છે. પાનમાં વિકૃતિ, પાન ઉપર ફોલ્લીઓ અને પાનના કદમાં ઘટાડો વગેરે લક્ષણો દેખા દે છે. છોડના વિકાસ ઉપર અસર થતા ફળ ઉત્પાદન ઉપર માઠી અસર પડતી હોય છે. આ રોગને ફેલાતો અટકાવવા માટે પાકમાં જો મોલોનો ઉપદ્રવ જણાય તો તેનું અસરકારકરીતે નિયંત્રણ કરવું. આ માટે ફૂગ આધારિત દવા મેટારહીઝમ 40 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
11
અન્ય લેખો