AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તડબૂચ માં પાન કોરિયાનો ઉપદ્રવ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તડબૂચ માં પાન કોરિયાનો ઉપદ્રવ !
👉 ખેડૂતો અત્યારે તડબૂચની વાવણી કરી રહ્યા છે અને કેટલાકે કરી પણ દીધી છે. 👉 છોડ ઉગતાની સાથે આ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. 👉 પાન ઉપર સર્પાકારે સફેદ લીટા જોવા મળે છે. ઇયળ પાનમાં ઉતરી બોગદા બનાવીને અંદર રહી નુકસાન કરે છે. 👉 જો કાળજી ન લેવામાં આવે તો નુકશાન વધતા પાન ધીમે ધીમે સુકાવા લાગે છે. 👉 આ જીવાતના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 તરબૂચ માં ક્યાં સમયે ક્યુ ખાતર અને કેટલા પ્રમાણ માં આપવું એ જાણવા માટે જુઓ આ વિડીયો https://youtu.be/0Y9DPSZqgtY આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
3
અન્ય લેખો