AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તડબૂચ અને શક્કરટેટી માં આ પટ્ટાવાળા કાંસિયાને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તડબૂચ અને શક્કરટેટી માં આ પટ્ટાવાળા કાંસિયાને ઓળખો !
👉આ કાસિયાં પીળાશ પડતા બદામી રંગના કાંસિયા ફૂલની પરાગરજ તથા પાંખડીઓ ખાઈ જાય છે. 👉જેથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. 👉 શરુઆતમાં આ જીવાત ખેતરના શેઢા-પાળા નજીક આવેલ છોડવા ઉપર એકલ-દોકલ જ દેખાય છે અને પછી આગળ વધે છે. 👉 જો આ વખતે આવા પુખ્ત કિટકોને હાથથી વીણી લઇ નાશ કરવામાં આવે તો જીવાત આગળ ઉપર વધતી નથી. 👉 આપને આની ઇયળ અવસ્થા જોવા મળશે નહિ કારણ કે તે જમીનમાં રહે છે પરંતું ઇયળ કોઇ પ્રકારનું નુકસાન કરતી નથી. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
13
6
અન્ય લેખો