એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તડબૂચમાં પાન ઉપર સર્પાકાર લીટા દેખાય છે? તો જાણો તેનું કારણ !
ઈયળ પાનના બે પડ વચ્ચે રહી સર્પાકારે લીલો ભાગ ખાય છે. ઉપદ્રવથી પાન સુકાઇ જાય છે. છોડ નાનો હોય ત્યારે નુકસાન વધુ થઇ શકે છે. આણંદ કૃષિ યુનિ.ની ભલામણ અનુંસાર ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે પ્રથમ છંટકાવ વાવણી પછી ૪૦ દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસે કરવો. છેલ્લા છંટકાવ અને ઉતાર વચ્ચે ઓછામાં ઓછો ૫ દિવસનો ગાળો રાખવો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
16
1
અન્ય લેખો