AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તડબૂચના ફળ બેડોળ થઇ જાય છે?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તડબૂચના ફળ બેડોળ થઇ જાય છે?
તડબૂચના ફળને ફળમાખી દ્વારા નુકસાન થાય તો ફળ સમયજતા બેડોળ (આકાર) બદલાય છે અને તેની ગુણવત્તા બગડતી હોય છે. બજારભાવ ઉપર પણ વિપરીત અસર પડતી હોય છે. શરુઆતથી જ ક્યુ લ્યુર ટ્રેપ્સ લગાવી દેવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
23
1
અન્ય લેખો