કૃષિ યાંત્રિકીકરણએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડ્રેન્ચિંગ થશે હવે સરળ અને ફટાફટ !
🌱પાકમાં જ્યારે રોગ આવે ત્યારે ડ્રેન્ચિંગ કરવું ખુબ અઘરું બની જતું હોય છે. અને મોટા ભાગે આ પ્રશ્ન શાકભાજી પાકોનું વાવેતર કરતા ખેડૂતો ને વધુ આવતું હોય છે. તો હવે બની જવ ચિંતા મુક્ત કારણ કે એગ્રોસ્ટાર લઈ ને આવ્યું છે તમારા માટે કઈક ખાસ. જાણો સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
10
4
અન્ય લેખો