AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
ડો. આંબેડકર આવાસ યોજના વિશે જાણી અને 🏡ઘર બનાવવા માટે મેળવો લાભ !
👉 ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત 🏡 મકાન સહાય આપવાના યોજના અમલમાં છે. પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ ધરાવતા હોય અથવા રહેવા લાયક ન હોય તેવું કાચુગાર માટીનું ઘર ધરાવતા ગ્રામ્ય વિસ્તાર માટે શહેરી વિસ્તાર માટે જાણો આ વિગત અને ઘર બનાવવા માટે સહાય મેળવો, તથા ફોર્મ ભરી કઈ રીતે ફોર્મ ભરી શકાય તે માટે અંત સુધી વિડિઓ જુવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech khedut આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
9
અન્ય લેખો