AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાનોલેજ મેક્સ
ડેરી વ્યવસાય માટે DEDS સરકારની ખાસ યોજના
• આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલવવામાં આવે છે અને તે ૨૦૧૦ માં શરૂ કરવામાં આવી હતી. • યોજનાનો ઉદ્દેશ સારી નશ્લ ના વાછરડા વાછરડી ની સંખ્યામાં વધારો કરવાનો છે. • આ પ્રોજેક્ટ માં ૩૩ ટકા સબસીડી મળવા પાત્ર રહેશે. • આ યોજનામાં સીમાંત ખેડૂત અને જમીન વિહોણા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. • લોન ની માહિતી: • ઉચ્ચ નશ્લ ની ગાય ભેંશ ખરીદવા માટે ૫ લાખ, દુધારું પશુ ખરીદવા માટે ૧૦ લાખ રૂ. લોન મળવાપાત્ર છે. • આ યોજનાની સંપૂર્ણ જાણકારી માટે નાબાર્ડ ઓફિસ નો સંપર્ક કરી શકો છો. • આ યોજના માટે અલગ અલગ ટકાવારીમાં સબસીડી ઉપલબ્ધ છે. • આ યોજનાના માટે ક્યાં સંપર્ક કરવો, કોને મળવું, લોન મેળવા કઈ બાબતનું ધ્યાન રાખવું તે માટે જુઓ આ સંપૂર્ણ વિડીયો. વિડીયો સંદર્ભ: નોલેજ મેક્સ આ યોજનાકીય સમાચાર ને લાઈક કરો, તમે ફાયદો ઉપાડાઓ અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરીને તેમને પણ આ યોજનાની માહિતી આપો.
932
2
અન્ય લેખો