AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડૂંગળી માં થ્રિપ્સ નું નિયંત્રણ !
મિત્રો, ડુંગળી માં થ્રિપ્સ નો ઉપદ્રવ વધતો જ રહે છે અને અને છોડ ની દશા ખરાબ થઇ જાય છે, તો આ જીવાત ના નિયંત્રણ માટે શું કાળજી રાખવી જોઈએ અને કેવી રીતે તેનું નિયંત્રણ કરી શકાય છે જાણીયે આ ખાસ વિડીયો માં. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
51
21