વીડીયોનાટ્યતા સ્ટુડિયો
ડુંગળી સંગ્રહણ માટે ખેડૂતનો દેશી જુગાડ
• ખેડૂત આ જુગાડ થી ૧૦ વર્ષથી ડુંગળી નું સંગ્રહણ કરી રહ્યા છે. • આ જુગાડ થી ખેડૂત 6 મહિના સુધી ડુંગળી સંગ્રહિત કરી શકે છે. • આ જુગાડ બનાવવા માટે અંદાજિત ખર્ચ ૧ થી ૧.૫ લાખ આવે છે જેમાં ૪૦ ટકા સરકારી સહાય મળે છે. • આ જુગાડ માં અન્ય કોઈ પણ પ્રકારની દવા કે મિક્સ કરવામાં આવતી નથી. • કેવી રીતે તૈયાર કરેલ છે ડુંગળી સંગ્રહ માટે દેશી જુગાડ જુઓ આ વિડીયો.
સંદર્ભ: નાટ્યતા સ્ટુડિયો ખેત ઉત્પાદન સંગ્રહના આ જુગાડ ને લાઈક કરી અને ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
284
8
અન્ય લેખો