AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી-લસણમાં થ્રીપ્સનું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી-લસણમાં થ્રીપ્સનું નિયંત્રણ !
👉 થ્રીપ્સના ઉપદ્રવને કારણે છોડ કોકડાઇ જાય છે અને વાંકોચૂકો બની સમય જતા જમીન ઉપર ઢળી પડે છે. 👉 થ્રીપ્સ પાન ઉપર ઘસરકા પાડી રસ ચૂસીને નુકસાન કરે છે. 👉 નુકસાનવાળો છોડ કોકડાઇ જઇ વાંકો-ચૂકો બની જાય છે અને છેવટે છોડ સુકાઇ જાય છે. 👉 આ માટે ફિપ્રોનીલ 80 ડબલ્યુજી 75 ગ્રામ દવા પ્રતિ એકર પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
24
9