AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણકૃષિ પંઢરી
ડુંગળી રોપવાનું મશીન
1. ડુંગળીની ખેતી માટે આ સાધનોનો ઉપયોગ કરવાથી મજૂરી અને વાવેતરની ખર્ચ ઓછો થઈ શકે છે. 2. ઓછા સમયમાં વધુ વિસ્તારમાં વાવેતર કરી શકાય છે. 3. આ મશીનથી બીજ વાવવા સરળ છે. 4. એક એકરમાં વાવેતર કરવા માટે 3 કિલો ડુંગળીના બીજની જરૂરી પડે છે. 5. બીજ સમાન અંતરે વાવેતર કરી શકાય છે._x000D_ સંદર્ભ: - કૃષિ પંઢરી_x000D_ _x000D_ વધુ માહિતી માટે આ વિડિયો જુઓ અને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો!
208
4
અન્ય લેખો