જૈવિક ખેતીAgri safar
ડુંગળી માં બાફીઆની ઓળખ અને નિયંત્રણ !
👉ખેડૂત મિત્રો, આપણે સૌ ડુંગળી માં બાફીયો થઇ જતો જોયો છે, પણ આ શબ્દ હુલામણું છે આનું કોઈ વૈજ્ઞાનિક નામ નથી. કંદ બફાઈ જાય એટલે તેનું નામ ખેડૂતો એ બાફીયો કહેવાનું શરુ કર્યું. આ બાફીયો રોગ ક્યાં કારણે વધુ ફેલાય છે અને તેનું આયુર્વેદિક એટલે કે જૈવિક નિયંત્રણ શું છે અને કેવી રીતે બનાવી શકાય જાણીયે આ ખાસ વિડીયો માં...! સંદર્ભ : Agri safar આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
64
26
અન્ય લેખો