AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન

ડુંગળી માં થ્રિપ્સ નું નિયંત્રણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી માં થ્રિપ્સ નું નિયંત્રણ !
👉🏻 ડુંગળી ના પાક માં હાલ થ્રિપ્સ અને ફૂગ ના કારણે ઉપર ની ટોચ વળી જતી અને સુકાતી નજર માં આવતી હશે. નિયંત્રણ : 👉🏻 ખેતર નિંદામણમૂક્ત તો થ્રીપ્સ પણ સરવાળે ઓછી, બે પિયત વચ્ચે લાંબો ગાળો, થ્રિપ્સનું સંક્રમણ વધારે, ખેતરની ચારે બાજું થોડા ચાસ ઘઉં કે રાયડો, અવરોધક પાક કરવાથી, ઉપદ્રવ કાબૂં બહાર જતો નથી. 👉🏻 ઉપદ્રવને રોકવા ફીપ્રોનીલ ૮૦ ડબલ્યુજી ૨ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉🏻 ફૂગ ના નિયંત્રણ માટે કાર્બેન્ડાઈઝીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩% ડબલ્યુપી ૩૦ ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. 👉🏻 દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ક્લિક કરો. ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-401,AGS-CP-601,AGS-CP-602,AGS-CP-141,AGS-CP-140,AGS-CP-121,&pageName= 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
31
14
અન્ય લેખો