AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડુંગળી માં થ્રિપ્સ નું અસરકારક નિયંત્રણ !
ખેડૂત મિત્રો, ડુંગળી ના પાક માં થ્રિપ્સ નો એટેક એટલે કે માથાનો દુખાવો, પણ આ દુખાવો શરૂઆત ક્યારે થી થાય છે, કેવા એના લક્ષણો હોય છે અને તેના દુખાવા એટલે કે, થ્રિપ્સ નું નિયંત્રણ કેવી રીતે કરી શકાય જાણીયે એક્સપર્ટ સલાહ માં..!! 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
7