AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી માં જાંબલી ધાબા નું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી માં જાંબલી ધાબા નું નિયંત્રણ !
જાંબલી ધાબાનો રોગ ( પરપલબ્લોચ ) આ રોગમાં પાન ઉપર જાંબલી રંગના ધાબા જોવા મળે છે અને આવા ધાબાની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે અને પાન સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ 75% ડબ્લ્યુપી 30 ગ્રામ અથવા પાયરોકલોસ્ટ્રોબીન 5% + મેટીરમ 55% ડબલ્યુજી 20 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી 2 થી 3 છંટકાવ 10-10 દિવસના અંતરે કરવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
13