એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી નો ધરુ પીળો પડે છે? જાણો ઉપાય !
ખેડુત ભાઈઓ, ડુંગળીનો પાક નર્સરી તબક્કે છે. આ તબક્કે ડુંગળીના છોડ પીળો થવાની સમસ્યા ઘણીવાર જોવા મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતો એ ક્યાં પગલાં ભરવા જોઈએ જાણીયે આ વિડીયો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.