AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખDesh Ki Jaan Hamare kisan
ડુંગળી નું કદ વધારવા માટે ની અમૂલ્ય સલાહ !
ખેડૂત મિત્રો, ગરીબો ની કસ્તુરી ડુંગળી, જેનું ખુબ મોટા પ્રમાણ માં વાવેતર થતું હોય છે. તો આ પાક ના કંદ વિકાસ ગુણવતા સભર કેવી રીતે મેળવી શકાય તેની ચર્ચા આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં કરીશું. વિડીયો થાકી જાણીશું કેવા -કેવા પગલાં લેવા શું ધ્યાન રાખવું ક્યુ ખાતર પાણી કરવું. જુઓ અને સમજો. 👉 સંદર્ભ : Desh Ki Jaan Hamare kisan. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
23
6