એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી ના ખેતર ને રાખો નિંદામણ મુક્ત !
ડુંગળી ને ખેતર માં ફેર રોપણી કર્યા પછી તરત અને પિયત પહેલા નિંદામણ નાશક દવા ઓક્ષીફ્લોરફેન ૨૩.૫% ઈ.સી. દવા ૩૪૦ મીલી ૩૦૦ લીટર પાણીમાં ઓગળી એક એકરમાં ઉપયોગ કરવાથી નિંદામણનું નિયત્રણ થઇ શકે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
5
અન્ય લેખો